
Dubai Mega Lottery Winner: કહેવાયને છે ને કે જ્યારે ગ્રહદશા બદલે ત્યારે માણસ જ્યાં હાથ નાખે ત્યાંથી તેને ખજાનો મળે છે. આવું જ મૂળ ઉત્તર પ્રદેશના અને અત્યારે યુએઈમાં રહીને નોકરી કરતાં મોહમ્મદ આદિલ ખાન સાથે બન્યું હતું. તેમણે જીવનમાં પહેલીવાર લોટરી ખરીદી અને કિસ્મતના દરવાજા ખુલી ગયા.
from News18 Gujarati https://ift.tt/6asiRVe
0 ટિપ્પણીઓ