બજારની જબરજસ્ત શરુઆત, નિફ્ટી 19400ને પાર, તો સેન્સેક્સ 300 અંક ઉપર

BSE Sensex Latest News: સ્થાનિક બજાર માટે આજે ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. ગિફ્ટી નિફ્ટીમાં પણ તેજી જોવા મળી રહી છે. તેવામાં આજે તમારે ફાયદાના સોદા માટે આટલા ટ્રેન્ડ્સ સમજી લેવા જોઈએ.

from News18 Gujarati https://ift.tt/X9IgVmp

0 ટિપ્પણીઓ