
Multibagger Stock: ગુજરાતની જાણીતી ક્લીન એનર્જી કંપની સુઝલોન એનર્જીના શેરમાં છેલ્લા કેટલાક સમયથી સતત તેજી જોવા મળી રહી છે. હાલમાં જ સમાચાર આવ્યા હતાં કે કંપની 15 વર્ષ પછી કરજ મુક્ત બની છે. જ્યારે હવે કંપનીને વીન્ડ ફાર્મ માટે એક મોટો ઓર્ડર મળ્યા બાદ શેર રોજ નાવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે.
from News18 Gujarati https://ift.tt/8Q6dYIq
0 ટિપ્પણીઓ