
CPS Shapers IPO: શેરબજારમાં હાલ આઈપીઓની સીઝન ચાલી રહી છે. જેમાં વધુ એક સ્મોલ કેપ કંપની આઈપીઓ લઈને આવી રહી છે. આ આઈપીઓ માટે 600 શેરનો લોટ નક્કી કરવામાં આવ્યો છે. શ્રેની શેયર્સ આ ઈશ્યુના મર્ચટ બેંકર છે અને બિગ શેર સર્વિસિસ આઈપીઓના રજિસ્ટ્રાર છે.
from News18 Gujarati https://ift.tt/wuropEV
0 ટિપ્પણીઓ