58 વર્ષ 1 નામથી 3 ફિલ્મો, દર વખતે મેકર્સ પર રુપિયાનો વરરસાદ થયો

3 Movies Made 3 Times With The Same Name: જો તમે બોલિવુડ ફિલ્મોના શોખીન છો તો તેનો આ રોમાંચક ઈતિહાસ તમને આશ્ચર્ય જરુર પમાડશે. બોલિવુડમાં આંખે નામથી 3 બોલિવુડ ફિલ્મ બની હતી. જે ત્રણેય ખૂબ જ હિટ રહી હતી.

from News18 Gujarati https://ift.tt/5XplJ8w

0 ટિપ્પણીઓ