
Penalty for late filing of ITR: જો તમે પણ નાણાકીય વર્ષ 2022-23 માટે ITR નથી ભર્યું અને તેને હળવાશમાં લઈ રહ્યા છો તો આ મોટી ભૂલ પૂરવાર ન થાય તે જો જો, કારણ કે આ ભૂલ એવી છે જે તમને 7 વર્ષ સુધી જેલની હવા ખાવા મોકલી શકે છે.
from News18 Gujarati https://ift.tt/dRTxJs7
0 ટિપ્પણીઓ