B.A. પાસ યુવકે શરૂ કર્યો મત્સ્ય પાલનનો વ્યવસાય, મહિને થાય છે લાખોની આવક

Success Story: બી.એ.નો અભ્યાસ પૂરો કર્યા બાદ આશિષે ઘરે ઘરે જઈને બાળકોને ટ્યુશન કરાવવાની શરૂઆત કરી હતી. પરંતુ ટ્યુશનથી પણ ઘરની પરિસ્થિતિ ન સુધરતા, તેઓ મત્સ્યઉદ્યોગ તરફ વળ્યા હતા. જેમાં તેઓને સફળતા પ્રાપ્ત થઈ છે.

from News18 Gujarati https://ift.tt/5Vy8AdQ

0 ટિપ્પણીઓ