ફાયદાની વાત: આપના ઘરની છત પર ફ્રીમાં લગાવો સોલર પેનલ, આ કંપની ઉઠાવશે તમામ ખર્ચ

રિન્યૂએબલ એનર્જી સર્વિસ કંપની RESCO કંઝ્યૂમર્સનો રિન્યૂએબલ એનર્જી સોર્સેઝ દ્વારા વિજળી ઉપલબ્ધ કરાવે છે. આ કંપની એક એવું મોડલ લઈને આવે છે, જેમાં આપની છત પર કંપની સોલર પેનલ્સ ઈંસ્ટોલ કરશે.

from News18 Gujarati https://ift.tt/FGpPHkv

0 ટિપ્પણીઓ