બજારની સામાન્ય તેજી સાથે શરુઆત, જોકે વેચવાલીનું દબાણ યથાવત

BSE Sensex Latest News: આજે વૈશ્વિક બજારોથી સારા સંકેત મળી રહ્યા છે. એશિયન બજારોમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. જ્યારે ગિફ્ટ નિફ્ટી પણ થોડો ઉપર જઈ રહ્યો છે. અમેરિકન બજાર પણ 1 ટકાની તેજી સાથે બંધ થયા હતા.

from News18 Gujarati https://ift.tt/VQ9o5eg

0 ટિપ્પણીઓ