મેચ્યોરિટી પહેલા FD તોડાવી તો બેંક વસૂલશે આટલો દંડ, સાથે જ નહીં મળે પૂરું વ્યાજ

સમય પહેલા એફડીથી રૂપિયા નીકાળવા પર બેંક દંડ વસૂલી શકે છે. જુદી-જુદી બેંકોમાં આ રેટ અલગ હોય છે. આ દંડ તમારા વ્યાજ દરમાંથી કાપવામાં આવે છે. કેટલાક કિસ્સામાં આ એક ટકા સુધી હોય છે.

from News18 Gujarati https://ift.tt/4omXBTt

0 ટિપ્પણીઓ