આ કંપનીએ લોન્ચ કર્યો IPO! પહેલા જ દિવસે ગ્રે માર્કેટમાં શેર સાતમાં આસમાને

બેસિક ફ્લાય સ્ટુડિયોના આઈપીઓ માટે 92-97 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. કંપનીના શેરોનું ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારથી જ 150 રૂપિયા પર પહોચી ગયું છે.

from News18 Gujarati https://ift.tt/EatgCrP

0 ટિપ્પણીઓ