ઓપન થયો Sahaj Fashionsનો IPO, પહેલા જ દિવસે ગ્રે માર્કેટમાં ધડાકો

Sahaj Fashions IPO: ફેબ્રિક બનાવતી કંપનીનો આઈપીઓ આજથી ખૂલ્યો, 30 રુપિયાની ઈશ્યુ પ્રાઈસવાળા IPOમાં પહેલા જ દિવસે 13 રુપિયા ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલી રહ્યું છે.

from News18 Gujarati https://ift.tt/1CmyAFK

0 ટિપ્પણીઓ