દર બીજા દિવસે 10 ક્વિન્ટલ ખીરાનું ઉત્પાદન, 3 મહિનામાં 4 લાખની કમાણી કરવાનો આઈડીયા

જિતેન્દ્ર કુમાર ઝા/ લખીસરાય: ભારતમાં કેટલાય એવા પાક છે, જે ખૂબ જ ઓછા સમયમાં સારામાં સારો નફો આપે છે. ખીરા પણ તેમાંથી એક છે. જેની ખેતી કરીને ખેડૂતો ઓછા ખર્ચે સારો એવો નફો કમાય છે.

from News18 Gujarati https://ift.tt/ueEk0Ah

0 ટિપ્પણીઓ