
રિતેશ કુમાર/ સમસ્તીપુર: બિહારના સમસ્તીપુર જિલ્લાના રામપુર ગામના ખેડૂત પોતાના 1 એકરમાં પરવળની ખેતી કરીને શાનદાર નફો કમાઈ રહ્યા છે. ખેડૂત પ્રેમનાથ મહતોએ જણાવ્યું છે કે, મોટાભાગે ખેડૂતો ધાન, ઘઉં, મકાઈ જેવા પાકની ખેતી મોટા પાયે કરતા હતા. આ પાકમાં ખર્ચાને અનુરુપ નફો થતો નથી.
from News18 Gujarati https://ift.tt/t6rIKq1
0 ટિપ્પણીઓ