
USA Shutdown: 1 ઓક્ટોબરથી અમેરિકામાં શટડાઉન લાગુ પડવા જઈ રહ્યું છે. જેના કારણે દુનિયાભરના અર્થતંત્ર હચમચી શકે છે. આ પહેલા પણ શટડાઉન લાગુ થયા છે પરંતુ લાંબા ચાલ્યા નથી જો લાંબુ ચાલે તો મહામારી કરતાં પણ ખતરનાક આર્થિક તંગી આવી શકે.
from News18 Gujarati https://ift.tt/kwD2huc
0 ટિપ્પણીઓ