ટચૂકડી કોબીની ખેતી તો 1 એકરમાં લાખોની કમાણી કરાવશે, ખેડૂતો માટે રુપિયા છાપશે

Brussels Sprouts: ખેડૂતો બ્રસેલ્સ સ્પ્રાઉટ્સની ખેતી દ્વારા 1 એકરમાં લાખો રુપિયાની કમાણી કરી શકે છે. બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ એક પ્રકારની નાનકડી કોબી છે જેની માર્કેટમાં ખૂબ જ માગ છે.

from News18 Gujarati https://ift.tt/RrU943m

0 ટિપ્પણીઓ