
ચંડીગઢ: આતંકી હરદીપ નિજ્જરની હત્યાને લઈને ચાલી રહેલા ભારત-કેનેડા વિવાદની વચ્ચે ભારતીય અધિકારીઓએ કેનેડામાં વિઝા સેવાઓ બંધ કરી દીધી છે. જેને લઈને તહેવારો અને લગ્નમાં ભાગ લેવા માટે આવનારા એનઆરઆઈ હવે ભારતમાં આવી શકશે નહીં, તેનાથી પંજાબની હોટલ ઈંડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો છે.
from News18 Gujarati https://ift.tt/uOg5ciz
0 ટિપ્પણીઓ