ફાયદાની વાત: આ એક ખેતીથી ખેડૂત થઈ ગયો માલામાલ, દરરોજ થાય છે 25 હજારની કમાણી

ભાસ્કર ઠાકુર/સીતામઢી: બિહારના સીતામઢી જિલ્લાના સૌતિનિયા ગામના રહેવાસી ખેડૂત રંજીત તિવારી અઢી વીઘામાં પરવળની ખેતી કરી રહ્યા છે. તેમણે આ અંગે વાત કરતા જણાવ્યું છે કે, છેલ્લા 15 વર્ષથી તેઓ ખેતી કરી રહ્યા છે. પણ ફરતા ફરતા પરવળની ખેતીનો આઈડીયા આવ્યો. ત્યાર બાદ તેમણે પરવળની ખેતી શરુ કરી.

from News18 Gujarati https://ift.tt/oaj1qk9

0 ટિપ્પણીઓ