સંકટ સમયની સાકળ છે આ સરકારી યોજના, વગર ગેરંટીએ મળશે રુ. 3 લાખની લોન

PM Vishwakarma Scheme: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) યશોભૂમી ઈન્ડિયા ઈન્ટરનેશનલ ક્વેન્શન એન્ડ એક્સપો સેન્ટરના પહેલા ફેઝનું ઉદ્ઘાટન કરીને પીએમ વિશ્વકર્મા યોજનાની શરુઆત કરી હતી. જેના દ્વારા પરંપરાગત કારીગરોને સાવ નજીવા વ્યાજે લોન આપવામાં આવશે.

from News18 Gujarati https://ift.tt/FV7Se96

0 ટિપ્પણીઓ