આજથી થયો મોટો ફેરફાર! હોટલ-રેસ્ટોરન્ટમાં મોંધું થઈ શકે ખાવાનું; ભારે બિલ જોઈને ચોંકી ન જતા

દિલ્હી ઉપરાંત, અન્ય મહાનગરો, કલકત્તામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 203.50 રૂપિયાનો વધારો થયો છે અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1636.00 રૂપિયાની જગ્યાએ હવે 1839.50 રૂપિયામાં મળી રહ્યો છે.

from News18 Gujarati https://ift.tt/YXdw2Bf

0 ટિપ્પણીઓ