ભારત-કેનેડાઃ આનંદ મહિન્દ્રાની કંપનીએ કર્યું એવું કામ કે સલામ કર્યા વગર નહીં રહી શકો

India-Canada Tension: વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ગુરુવારે જાહેરાત કરી હતી કે કેનેડામાં સ્થિતિ તેની સબ્સિડરી કંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશન (Resson Aerospace Corporation)એ પોતાનું કામકાજ બંધ કરી દીધું છે.

from News18 Gujarati https://ift.tt/OBpVPuc

0 ટિપ્પણીઓ