ભારે વરસાદે ખેડૂતોને કર્યા કંગાળ, કપાસના પાકનો સોથ વળી ગયો

મહેસાણા જિલ્લામાં ગત અઠવાડિયે પડેલા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીઘુ છે. ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોએ કરેલી કપાસની ખેતીમાં મોટી નુકસાની થવા પામી છે. કપાસના છોડ પર કાલરા બેસી ગયા પછી વરસાદ પડતા ખરી પડ્યા હતા.

from News18 Gujarati https://ift.tt/3tS0YdU

0 ટિપ્પણીઓ