
Senior Citizen Interest Rate: દેશમાં વરિષ્ઠ નાગરિકો માટે ઘણી યોજનાઓ ચાલી રહી છે. વરિષ્ઠ નાગરિકો માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓમાં વરિષ્ઠ નાગરિક બચત યોજના શ્રેષ્ઠ યોજના છે કારણ કે રોકાણકારોને તેમાં 8.2 ટકા વ્યાજ મળે છે. જોકે કેટલીક બેંકો એવી છે જે તેનાં કરતાં પણ વધુ વ્યાજ આપે છે.
from News18 Gujarati https://ift.tt/yh8eKOA
0 ટિપ્પણીઓ