
આજકાલ કૃષિ ક્ષેત્રમાં ઘણી નવી તકનીકીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મલ્ટીલેયર ફાર્મિંગ એક એવી ટેકનિક છે, જેની મદદથી તમે ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. બિહારના લાખીસરાયના ખેડૂત સુમિત કુમાર માટે મલ્ટીલેયર ફાર્મિંગ વરદાનરૂપ સાબિત થયી છે.
from News18 Gujarati https://ift.tt/iCdm6a4
0 ટિપ્પણીઓ