ભારત-કેનેડાના વિવાદમાં તમારે કંઈ લેવા-દેવા નથી છતાં ભોગવવું પડશે એ નક્કી

India Canada Row Effect on life: ભારત કેનેડા સાથેના વિવાદની અસર તમને નહીં થાય એવું માનો છો, કારણ કે તમારે કેનેડા જવું નથી અને તમારું કોઈ સગું પણ નથી તો આ ભૂલ છે, આ વિવાદની સીધી અસર તમારા રસોડાથી જોવા મળશે અને ખિસ્સા પર પડશે.

from News18 Gujarati https://ift.tt/7kf0yYA

0 ટિપ્પણીઓ