
નો ક્લેઈમ બોનસ (NCB) વીમો ઉતરાવનારનું ગણાય છે, વાહનનું નહીં. જેથી ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)ની વેબસાઈટ અનુસાર, જો તમે નવી કાર ખરીદી રહ્યા હોવ, તો તમે તમારા જૂના નો ક્લેઈમ બોનસને નવી કારમાં ટ્રાન્સફર કરી શકો છો.
from News18 Gujarati https://ift.tt/HN84SIu
0 ટિપ્પણીઓ