આ ફાઈનાન્સ કંપનીએ લોન્ચ કર્યો QIP, જાણો કેટલી છે ફ્લોર પ્રાઈસ?

બોર્ડ ઓફ ડિરેક્ટર્સની QIP કમિટીએ 28 સપ્ટેમ્બરના રોજ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ચેન્નઈનું મુરુગપ્પા ગ્રુપ, ચોલામંડલમ ઈન્વેસ્ટમેનટમાં મોટા રોકાણકાર છે. QIP પણ લોકોને શેર જારી કરવાની એક રીત છે.

from News18 Gujarati https://ift.tt/8nHFBcK

0 ટિપ્પણીઓ