જડીબુટ્ટી સમું આ ગાયનું ઘી, 2500 રૂપિયા કિલોનો ભાવ; માલિકને કરે છે માલામાલ

બ્રિજેન્દ્ર કુમાર ચૌબેએ 8 વર્ષ પહેલા 4 ગાયો સાથે ઉછેરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ કર્ણાટક અને ગુજરાતમાંથી વધુ ચાર ગાયો લાવ્યા હતા. આજે તેમની પાસે 130થી વધારે ગાયો છે. જેના દૂધ ઉત્પાદનથી તેઓને સારી એવી આવક થઈ રહી છે.

from News18 Gujarati https://ift.tt/MOSJd59

0 ટિપ્પણીઓ