માર્કેટમાં નવું સ્કેમ! બસ 3 મિસ્ડ કોલ અને બેંક ખાતું તળિયા ઝાટક, કઈ રીતે બચશો તેનાથી?

SIM Swap Scam: સાયબર ક્રાઈમનો ભોગ બનવાથી બચાવવા માટે લોકોને જેટલા વધુ જાગરુક કરવામાં આવી રહ્યા છે તેનાથી બમણી ઝડપથી સ્કેમર્સ નવા નવા રસ્તા શોધીને આવી રહ્યા છે. જો આ દરમિયાન તમે સાવચેત ન રહો તો તમારી લોહી-પરસેવાની કમાણી ધોવાય એટલું તો નક્કી જ છે.

from News18 Gujarati https://ift.tt/FoptQNw

0 ટિપ્પણીઓ