6 દિવસની ઘોર મંદી પછી આજે બજાર 300 અંક ઉછળીને ખૂલ્યું, નિફ્ટી પણ 18,900 ઉપર

BSE Sensex Latest News: શેરબજારમાં પાછળા 6 કારોબારી સત્રથી સતત કડાકા બોલી રહ્યા છે. પાછલા પાંચ વર્ષમાં આવું પહેલીવાર છે જ્યારે ઓક્ટોબર સીરિઝમાં બજારમાં એકંદરે નુકસાન નોંધાયું હોય. તેવામાં રિઝલ્ટની આ સીઝનમાં આગળ શું થશે જાણવા આ સંકેતો સમજી લો.

from News18 Gujarati https://ift.tt/aMbOXJ9

0 ટિપ્પણીઓ