
NLC India Limited Share Price News: NLC ઈન્ડિયાના શેરોએ છેલ્લા 6 મહિનામાં રોકાણકારોને 60 ટકા વળતર આપ્યું છે અને તેના શેર રૂ. 83ના સ્તરથી રૂ. 131ના સ્તરે પહોંચી ગયા છે. કંપનીની ઓર્ડર બુક અને ટ્રેક રેકોર્ડ જોતાં આ શેર ભવિષ્યમાં મોટો મલ્ટિબેગર સાબિત થઈ શકે છે.
from News18 Gujarati https://ift.tt/1s5CVZi
0 ટિપ્પણીઓ