
રુપાશું ચૌધરી/હજારીબાગ: કૃષિ ભારતીય અર્થવ્યવસ્થાની સૌથી મહત્વપૂર્ણ કડી છે. ભારતમાં લગભગ 2/3 લોકો પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે કૃષિ સાથે જોડાયેલ છે. પણ પરંપરાગત કૃષિમાં ઓછો નફો થવાના કારણે ખેડૂતો હવે આધુનિક રીતે નવા નવા ફળ તથા શાકભાજીની ખેતી કરી રહ્યા છે. ત્યારે આવા સમયે ઝારખંડના હજારીબાગના કટકમસાંડી તાલુકાના ધરહરા ગામના રહેવાસી ખેડૂત રોહિત મહતો છે.
from News18 Gujarati https://ift.tt/6D0Gq24
0 ટિપ્પણીઓ