ઓછા ખર્ચે વધુ આવક મેળવવા કરો આ વ્યવસાય, સરકાર પણ કરશે મદદ

વૈશ્વિક સ્તરે રેશમની માંગ ખૂબ જ વધારે છે. ઓછા ખર્ચે વધુ નફો મેળવવા માટે સેરીકલ્ચર અથવા રેશમના કીડાનો ઉછેર એક સારો વિકલ્પ છે. ઉત્તરાખંડના ચોપડા ગ્રામસભાની મહિલાઓ રેશમના કીડાનો ઉછેર કરી રહી છે અને આર્થિક રીતે પગભર બની છે. સરકાર પણ સેરીકલ્ચરના વિકાસ માટે ખેડૂતોને મદદ કરી રહી છે.

from News18 Gujarati https://ift.tt/mSzohjF

0 ટિપ્પણીઓ