જમીન પર ન ઉગતું આ ફળ પોષક તત્વોથી છે ભરપૂર

શિયાળાની ઋતુમાં મળી આવતા શિંગોડા સ્વાસ્થ્ય માટે અતિ ફાયદાકારક હોય છે. આ ફળ વિટામિન અને મિનરલથી ભરપૂર હોય છે. શિંગોડાની ખેતી તળાવ અથવા પાણી ભરેલા ખેતરોમાં થાય છે.

from News18 Gujarati https://ift.tt/EiXr7A9

0 ટિપ્પણીઓ