બજાર મંદીના ખેલાડીઓની પકડમાં, નફો કમાવવા આ આંકડાઓ પર જમાવી રાખો નજર

BSE Sensex Trade Setup Today: શેરબજારમાં છેલ્લા બે સપ્તાહથી મંદીની અસર જોવા મળે છે. તેમાં પણ પાછલા 6 દિવસમાં તો બજાર ઊંધા માથે પડ્યું છે અને રોકાણકારોના 21 લાખ ડૂબ્યા છે. ત્યારે આજે તમારી સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ.

from News18 Gujarati https://ift.tt/PrwkltX

0 ટિપ્પણીઓ