ધમાકો બોલાવી દીધો! આ કંપનીએ 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપવાની કરી જાહેરાત

ગિરિરાજ સિવિલે હાલમાં જ તેના યોગ્ય શેરધારકો માટે 4:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. એટલે કે રેકોર્ડ ડેટના દિવસે જે પણ રોકાણકારો પાસે કંપનીના શેર હશે, તેમને 1 શેર પર કંપનીના 4 બોનસ શેર મળશે.

from News18 Gujarati https://ift.tt/MjKDkZw

0 ટિપ્પણીઓ