10 હજાર રુપિયા લગાવ્યા 16 લાખ બન્યા! આ શેર છે કે કુબેરનો ખજાનો, ધીરજના ફળ મીઠાં

Real Multibagger Share: આપણે ત્યાં ઘરડાં લોકોને કહેતાં સાંભળ્યા હશે કે ધીરજનું ફળ હંમેશા મીઠું હોય છે. આ વાત શેરબજારમાં મોટાભાગે સાચી પડે છે. આવા જ એક શેર વિશે આજે વાત કરવી છે જેણે રોકાણકારોને લાંબાગાળે છપ્પરફાડ નહીં આકાશફાડ રિટર્ન આપ્યું છે.

from News18 Gujarati https://ift.tt/dZb0m3F

0 ટિપ્પણીઓ