ભાઈ ભાઈ: 12 વીઘામાં આ ખેડૂતે શાકભાજી વાવી, દરરોજ થાય છે 10 હજારની કમાણી

નીરજ કુમાર/બેગૂસરાય: ખેતીના ક્ષેત્રમાં નવા નવા પ્રયોગથી ખેડૂતોનું કામ ખૂબ જ સરળ થઈ રહ્યું છે. તેનાથી ખેતીનો ટ્રેંડ પણ બદલાઈ રહ્યો છે. આ બદલાતા ટ્રેંડમાં સૌથી વધારે રોકડીયા પાક તરફ ખેડૂતો વળે છે. તેનાથી ખેડૂતો ઓછા સમયે સારામાં સારો નફો કમાઈ રહ્યા છે.

from News18 Gujarati https://ift.tt/hdCLSD8

0 ટિપ્પણીઓ