આ ભાઈએ ગાય-ભેંસની જગ્યાએ વીંછી પાળવાનું વિચાર્યું; આજે 28 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ

મોહમ્મદ હમ્દી બોષ્ટા પુરાતત્વમાં સ્નાતરનો અભ્યાસ કરી રહ્યા હતા. વીંછી તેમને શરૂઆતથી જ આકર્ષિક કરી રહ્યા હતા. તેઓ ઇજિપ્તના વિશાળ રેગિસ્તાનમાંથી વીંછી પકડે છે. આવું કરતા-કરતા તેમના દિમાગમાં એકવાર વીંછીના ઝેરનો બિઝનેસ કરવાનો વિચાર આવ્યો.

from News18 Gujarati https://ift.tt/lnFbxHi

0 ટિપ્પણીઓ