દિવાળીએ કાર લેવી છે પણ રુપિયા નથી? છતાં 36ના માઈલેજવાળી કાર બની શકે તમારી

Best Mileage Car on Zero Down Payment: તહેવારોની સીઝનમાં ઘરે નવી કાર લેવાનું વિચારો છો પરંતુ રુપિયાનો જુગાડ નથી થઈ રહ્યો તો ચિંતા કરવાની ક્યાં જરુર છે? એક પણ રુપિયો રોકડો ચૂકવ્યા વગર એટલે કે ઝીરો ડાઉન પેમેન્ટમાં આ 36ના માઈલેજવાળી આ કાર તમારી બની શકે છે.

from News18 Gujarati https://ift.tt/QOXbA3Y

0 ટિપ્પણીઓ