
Diwali Muhurat Trading Share: શેરબજારમાં દિવાળીના તહેવારો વચ્ચે પણ ચઢાવ-ઉતારનો માહોલ છે. જ્યારે સામાન્ય રીતે ફેસ્ટિવ સિઝનમાં ખરીદારી વચ્ચે બજારમાં તેજી જોવા મળતી હોય છે. જોકે તમારે ચિંતા કરવાની જરુર નથી આજે એવા 6 શેરનું લિસ્ટ લઈને આવ્યા છે જેમાં 41 ટકા સુધી તગડી કમાણી થઈ શકે છે.
from News18 Gujarati https://ift.tt/epWz1FM
0 ટિપ્પણીઓ