
રાજસ્થાનમાં સફેદ સોના તરીકે જાણીતા કપાસની ખેતી ખેડૂતો વધારે પસંદ કરી રહ્યા છે. ભીલવાડાના આસિંદ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેડૂતો કપાસની ખેતી કરી રહ્યા છે, આ ખેતીમાં વધારે ખર્ચ થતો નથી. 1 વિઘામાં લગભગ 5થી 7 ક્વિન્ટલ પાક મળે છે. કપાસની બજારમાં ખૂબ માંગ છે. ખેડૂતો કપાસના વેચાણ થકી 7 ગણો નફો મેળવી રહ્યા છે.
from News18 Gujarati https://ift.tt/8Zy42cd
0 ટિપ્પણીઓ