
Best Markets For Diwali Shopping: દિવાળી નજીકમાં છે. લોકોએ હવે દિવાળીની ખરીદી પણ શરૂ કરી દીધી છે. દિવાળીની લાઈટો, દીવા, તોરણ, બંધનવર, મીઠાઈઓ અને ડ્રાયફ્રુટ્સ સસ્તા ભાવે ખરીદવા દરેક વ્યક્તિ ઈચ્છે છે. આ માટે, કેટલાક ઑનલાઇન સાઇટ્સ શોધે છે અને કેટલાક સ્થાનિક બજારોમાં સસ્તો માલ શોધે છે. જો તમે પણ દિવાળીની સસ્તી ખરીદી કરવા માંગતા હોવ તો તમારે આ બજારોમાં એકાદો આંટો મારી લેવો જોઈએ.
from News18 Gujarati https://ift.tt/G9g6TfA
0 ટિપ્પણીઓ