સહારા ઈન્ડિયા ગ્રૂપના પ્રમુખ સુબ્રત રોયનું નિધન, મુંબઈમાં હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

Sahara India Subrata Roy Died: સહારા ઈન્ડિયા ગ્રૂપના પ્રમુખ સુબ્રત રોયનું મંગળવારની મોડી રાતે મુંબઈમાં હોસ્પિટલમાં નિધન થયું હતું. 75 વર્ષીય સુબ્રત રોય લાંબા સમયથી બીમાર હતા અને સારવાર લઈ રહ્યા હતા. સુબ્રત રોય સહારા ઈન્ડિયાના ફાઉન્ડર હતા.

from News18 Gujarati https://ift.tt/46S81su

0 ટિપ્પણીઓ