
BSE Sensex Latest News: ભારતીય શેરબજાર માટે વૈશ્વિક માર્કેટમાંથી મજબૂત સંકેત મળી રહ્યા છે. એશિયાના બજારોમાં મજબૂતી જોવા મળી રહી છે. ગિફ્ટ નિફ્ટીથી પણ તેજીના સંકેત મળી રહ્યા છે. આજે નિફ્ટી 19450 આસપાસ ખૂલી શકે છે.
from News18 Gujarati https://ift.tt/0r1wiZt
0 ટિપ્પણીઓ