આ નવી જાતના પપૈયાએ ચમકાવી દીધું નસીબ, ખેડૂત ઉપર થઈ ધનવર્ષા

બિહારના અરક ગામના પ્રગતિશિલ ખેડૂત વિનોદકુમાર સિંહે 7 વીઘા જમીનમાં રેડ લેડી- 786 જાતના પપૈયાની ખેતી કરી છે. પપૈયાની આ જાત મબલખ ઉત્પાદન આપે છે અને પપૈયાનું વજન પણ વધારે હોય છે. ખેડૂતે જણાવ્યું હતું કે, આ નવી જાતના પપૈયાની ખેતીથી વીઘા દીઠ 5 લાખ રૂપિયાનો નફો થવાની શક્યતા છે.

from News18 Gujarati https://ift.tt/c8JzqHg

0 ટિપ્પણીઓ