કોઈનું જોઈને આંધળુકિયા ન કરાય, પહેલા સમજી લો Bond કે FD શેમાં વધુ ફાયદો?

Bond Vs FD: ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણીએ બોન્ડ વધુ લિક્વિડિટી આપે છે. એફડીમાં એક નિશ્ચિત સમય પહેલા ઉપાડ નથી કરતી શકતા, મેચ્યોરિટી પહેલા ઉપાડથી એક નિશ્ચિત રકમ દંડ તરીકે ચૂકવવી પડે છે. જ્યારે બોન્ડની લિક્વિડિટીની અવધી અલગ અલગ હોય છે.

from News18 Gujarati https://ift.tt/VGkRO9q

0 ટિપ્પણીઓ