
મોર્નિંગસ્ટાર ઈન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સથી ઈતન માર્ક મોબિયસે મનીકંટ્રોલ સાથે વાતચીતમાં કહ્યું કે, શેરબજારને યૂક્રેન, દક્ષિણી ચીન સાગર અને ઈઝરાયેલની ઘટનાઓ અસર કરશે. આ ઉપરાંત વ્યાજ દર કેવા રહેશે, તેની અસર પર બજાર પર થશે.
from News18 Gujarati https://ift.tt/v5FYUow
0 ટિપ્પણીઓ